જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ,જાણો આજનું રાશિફળ.

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ,જાણો આજનું રાશિફળ.

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય બને.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી.

મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. નોકરીમાં પદોન્નતિ શક્ય.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. માનસિક ચિંતા દૂર થઈ શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી શક્ય બને. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. માનસિક ચિંતા દૂર થઈ શકે.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ જમીન સંબંધી પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા દૂર થઈ શકે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ નાણાભીડ દૂર થઈ શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. કાયદાકીય પ્રશ્નો હલ થાય.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. કાર્યક્ષેત્રે મહત્ત્વની તક મળે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ વિદ્યાકીય ક્ષેત્રે સફળતા મળે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *